સાબરકાંઠા ના *વડાલી તાલુકા ના વેડા ગામ માં બ્લાસ્ટ કેસમાં 6 દિવસના રિમાન્ડ:*
*વડાલીના વેડામાં બ્લાસ્ટ કેસમાં 6 દિવસના રિમાન્ડ:* કોર્ટે ધરપકડ કરેલા આરોપી જયંતી વણજારા ને 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા; તપાસમાં વધુ તથ્યો બહાર આવશે ત્યારે હવે રિમાન્ડ બાદ એ બહાર આવશે કે રાજસ્થાન માંથી જીલેટિન સ્ટિક અને ડીટોનેટર કોના પાસેથી લાવ્યો હતો