
સમાચાર તથા જાહેરાત આપવા માટે સંપર્ક
શ્રી હરિ ચેરીટેબલ ટ્રસ્ટ ની અંદર બહુ જ મોટું ફ્લોડ થયેલ છે ત્યાંથી લઈને મારી ખોટી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે ત્યાંથી લઈને દરેક ભાઈઓ બહેનોને જણાવવાનું કે મારા ટ્રસ્ટની અંદર જે અજયભાઈ દિનેશભાઈ પઢીયાર જે રહે હાલ પડિયારપુરા સીન વિસ્તાર આસોદર તેઓએ શ્રી હરિ ચેરીટેબલ ટ્રસ્ટમાં બહુ જ મોટો કૌભાંડ કરીને પોતે કહે છે કે કુણાલભાઈ ને દરેક મહિલાઓના પૈસા આપેલ છે પણ ઓફિસે કોઈ જાતના ફોર્મ કે પૈસા આપેલ નહીં ત્યાંથી લઈને શ્રી હરિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કીટ આપેલ નહીં કેમકે દરેક ગરીબોના પૈસા અજયભાઈ પઢીયાર પાસે રહેલ છે તો દરેક જણને જણાવવાનું કે શ્રી હરિ ચેરીટેબલ ટ્રસ્ટના નામે કોઈબી જાતનો કોઈ વ્યવહાર કરવો નહીં અને શ્રી હરિ ચેરીટેબલ ટ્રસ્ટની ખોટી અફવાઓ ફેલાવવામાં આવી છે સાચવી માનવી નહીં અને દરેક જણને કહેવું કે અજય પઢીયાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી જાહેર પબ્લિકને જણાવવાનું કે આજે ભાઈ પઢીયાર કેટલાય ટાઈમ થી શ્રી હરિ ચેરીટેબલ ટ્રસ્ટને થાક બનાવી રહ્યા હતા જ્યાંથી લઈને દરેક જણ અમને સાથ સહકાર આપો અને આપણે કાયદેસરની કાર્યવાહી કરીએ અજય પઢિયાર પર આ પોસ્ટ વધુમાં વધુ શેર કરો જેથી લઈને દરેક વિધવા બચી શકે જય હિન્દ જય ભારત