અનુસૂચિત જાતિ સંમેલન
11 પોરબંદર લોકસભા મતવિસ્તાર નુ ધોરાજી ઉપલેટા તાલુકા અને શહેર નું અનુ:જાતિ ( દલિત) સમાજ નું સંમેલન ઉપલેટા મધ્યસ્થ કાર્યલય ખાતે યોજવામાં આવેલ આ સંમેલન મા ઝાંઝરકાના મહંતગાદીપતિ અને રાષ્ટ્રીય મહામંત્રી અનુ: જાતિ મોરચા ધારાસભ્ય શંભુનાથ ટુડીયા સાંસદ શ્રી રમેશભાઈ ધડુક ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ માકડીયા પ્રવિણભાઈ મારૂ મહામંત્રી શ્રી રવીભાઈ માકડીયા જયસુખભાઈ ઠેસીયા જીલ્લા મોરચા ના પ્રમુખ લાલજીભાઈ આઠુ પ્રદેશ કારોબારી સભ્ય જલ્પેશભાઈ વાધેલા પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય તુષારભાઈ સોંદરવા પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા રમેશભાઈ મકવાણા તાલુકા ના સરપંચ શ્રી અને દલિત સમાજ ના આગેવાનો બહોળી સંખ્યામા જોડાયા હતા