logo

લોકશાહીનો પર્વ ચૂંટણી ૨૦૨૪લોકસભા લઈ 48°ગરમી માં પણ પ્રચાર

આગામી લોકસભા ને લઈ સર્વ પાર્ટી નાં ઉમેદવારો નાં કાર્યકર્તા થકી અવનવા કાર્યક્રમ કરવા માં આવેલ, તે પૈકી અમદાવાદ પુર્વ ભાજપા નાં ઉમેદવાર નાં નરોડા વિધાનસભા માં આવેલ કુબેરનગર વોર્ડ નાં સાથી મિત્રો અને કાર્યકર્તા રાજા રાવતાણીની, અનિલ આલવાણી, રાજકમલ પાઠક (પિંકીભૈયા ખમણવાળા) દ્વારા સિંધુ ફ્લેટ બંગલા એરિયા કુબેરનગર થી પ્રારંભ થઈ મેઘાણી નગર ફરી ગુલશન પાર્ટી-પ્લોટ (જી-વોર્ડ કુબેરનગર) ૪કિલોમીટર જેટલી વિશાળ બાઈક રેલી નું આયોજન કરવા માં આવેલ. જેમાં અંદાજિત ૫૦૦ થી વધુ કાર્યકર્તા અને પ્રજાજનોએ સાથ આપેલ. આ રેલી નો મુખ્ય ઉદેશ નગરજનો ને પોતાના ઉમેદવાર ની ઓળખ અને ચૂંટણી દિવસે વધુ માં વધુ મતદાન થાય તેની જાગૃતિ હતી

33
6492 views