logo

જય ભીમ

*સૌને અમારા સાદર નમો બુદ્ધાય.. જય મૂળનિવાસી.. જય ભારત.. 🙏🙏🙏*

*જેમકે સર્વે ને વિદિત છે જ તેમજ સહર્ષ સાથે જણાવતા આનંદ થાય છે કે ગત તારીખ 16 એપ્રિલ 2024 ના રોજ મહાન સમ્રાટ અશોક ની 2328 મી જન્મ જયંતી ના ઉપલક્ષય માં મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા જૂનાગઢ સ્થિત સમ્રાટ અશોક ના શિલાલેખ પર એક દિવસીય બુદ્ધ વંદના નું આયોજન કરવામાં આવેલ.જેની નોંધ મૂળનિવાસી તેમજ બહુજન સમાચાર પત્ર "ઓશો ગાથા ન્યુઝ" દ્વારા લેવામાં આવી છે તેમજ આજના અખબાર માં ફ્રન્ટ પેજ પર પ્રસિદ્ધ પણ કરવામાં આવી છે.આ બદલ અમો મહા ગુજરાત બૌદ્ધ સંઘ ની ટીમ વતી "ઓશો ગાથા ન્યુઝ" ના તંત્રીશ્રી તેમજ તેમની સમગ્ર ટીમ ને લાખ લાખ સાધુવાદ પાઠવીએ છીએ.*

*આપનો ધમ્મ બંધુ*
*સિંહલ બોધિધર્મન*
*સંસ્થાપક/સંચાલક*
*મહા ગુજરાત બૌદ્ધ સંઘ*
*અમદાવાદ, ગુજરાત પ્રદેશ*
🙏👍🙂

6
1160 views