logo

ST SC OBC MINORITIS =86%आबादी का प्रतिनिधि

[24/04, 9:55 pm] +91 88490 80145: SC, ST, OBC અને MINORITY મુસ્લિમ સમાજ ના તમામ વડોદરા ને ખાસ વિનંતી છે કે *આપડા સમાજ માટે દીવસ રાત એક લડાયક યોદ્ધા રાજેશ રાઠોડ ભાઇ વડોદરા લોકસભાની ચૂંટણીમાં લડી રહ્યા છે તો આપના સાથ સહકાર ની ઘણી તેમને જરૂર છે માટે આ લડાઇ મા આપનો તન મન અને ધન થી તેવો ને સાથ સહકાર સહયોગ આપશો તેવી નમ્ર વિનંતી આ કોય ઍક ની લડાઇ નથી*
SC, ST, OBC અને MINORITY મુસ્લિમ સમાજ
*ના બહેન દીકરીઓ બાળકો ના રોજગાર ન્યાય વ્યવસ્થા સ્વસ્થ ચિક્તસા અને બાબા સાહેબ આંબેડકર ના સંવિધાન ની રક્ષા માટે છે તો હવે બીજા બાબા સાહેબ આંબેડકર કે માન્યવાર કાશીરામ નહિ આવે* હવે આપડા સમાજ ના લોકો ને આગળ કરવા રાજેશ રાઠોડ ભાઇ જેવા યોદ્ધા ને મજબૂત થી સહયોગ કરવો પડશે... હવે વિચાર આપને કરવાનો છે કે આવેદન પત્રો આપ્યા કરવા છે રેલીઓ કાઢવી છે તો વિચાર કરજો સ્વાભિમાન સન્માન ની લડાઈ મા આપનો ઋણ ચૂકવવા નો સમય આવી ગયો છે...
ખરેખર હવે આપડી પાસે તક , ઓપ્શન અને સમય બધું જ છે અને વોટ ...પણ તો વડોદરાવાસીઓ ...હવે બદલો લેવો જ જોઈએ આં લોકો થી....ખૂબ પરેશાન, અત્યાચાર કર્યા છે આપડા લોકો પર યે તમામ નો બદલો તમારા એક વોટ થી તમે લઈ શકો છો.
તમે 5કિલો રાશન અને ગેરંટી વાળી બેગ માં અટકકશો ... નહિ .
ભૂલ થી પણ આં કટ્ટરવાદી ઓ ને તમારો વોટ આપશો નહિ....
તમારા જ પગ પર કુહાડો મારશો નહિ
અગર જો ભૂલ થઈ ગઈ કે કરી દીધી 5 વર્ષ આં લોકો ને આપી દીધા તો સમજો આપડે તો ગયા ભૂલી જજો
કે વડોદરા મા આપડે હતા....રહેવાનું ને જીવવાનું દુશ્વર કરી દેશે આ લોકો માટે સમજી વિચારી ને મળેલી તક નો ઉપયોગ કરી તમારો વોટ એવા ઉમેદવાર ને આપો કે તમને જયારે જરૂર પડે ત્યારે તમારી સાથે આવીને ઊભા રહે....

તો સાથીયો, એક વોટ મારો, તમારો આપડા બધાનો
રાજેશ રાઠોડ ને
અબકી બાર અપક્ષ ઉમેદવાર
અબકી બાર આપણો ભાઈ
અબકી બાર કીટલી
અબકી બાર નંબર 13
વોટ મેરા નંબર 13
🙏🙏આપનો ભાઈ શ્રી જે કે પરમાર ( ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લા કમિટી સલાહકાર)
🙏🙏
[24/04, 9:56 pm] +91 84609 42254: વડોદરા લોકસભા અપક્ષ ઉમેદવાર Rajesh Rathod પ્રચાર પ્રસાર....સારી સરકાર દેખલી અબકી બાર કીટલી

વોટ તમારો નેતા તમારો ગરીબો કા નેતા કેસા હો રાજેશ રાઠોડ જેસા હો.... ચુનાવ ચિન્હ કીટલી ક્રમ નં ૧૩ પર બટન દબાવીને વિજય બનાવો વિકલ્પ એક સારી સરકાર દેખલી અબકી બાર કીટલી...

0
221 views