આણંદ ના સેતુ ટ્રસ્ટ દ્વારા અંધ બાળકો ને અયોધ્યા લઈ જવા માં આવ્યા
આણંદ ની અંદર જીતુભાઈ રાસાધરી નામના એક સેવાભાવી માણસ જે અંધ બાળકો ને કઈક ને કઈક પ્રવાસ કાંતો અનેક અનેક રેસ્ટોરન્ટ માં બાળકો ને જમવા લઈ જતા હોય છે ત્યારે આણંદ ની એક સંસ્થા જેનું નામ સેતુ ટ્રસ્ટ છે તેના બાળકો ને આયોધ્યા અને અલગ અલગ જગ્યા પર બાળકો ને લઇ જવામાં આવ્યા છે તે પણ એસી વાળી બસ માં......