Political news
ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ. તારીખે 18 એપ્રિલ ના રોજ સાણંદ વિધાનસભાના ઉમેદવાર કનુભાઈ પટેલ ના વિસ્તાર થી ભવ્ય વિજય સંઘનાદ સાથે ભવ્ય રોડ શો નું આયોજન સાથે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ જોડાશે...