logo

Big Breaking.. સલમાન ખાન ના ઘર પર ફાયરિંગ કરનારા ક્ચ્છ ના ભુજ શહેર મધ્યે પકડાયા.

ક્ચ્છ ની છબી ને ખરડવા બહાર ના ગુનેગારો હવે બહારે ક્રાઇમ કરીને ક્ચ્છ માં સંતાય છે, અહીંયા કોને તેને સરણ આપી, કોને મદદ કરી તે બધું પોલીસ તપાસ માં હવે ખુલશે.

729
37565 views