આયસર ચાલક ની બેદરકારી થી બાઇક ચાલક પોતાનો જીવ ગુમાવ્યો
આજ સાંજના નોકરી થી ઘરે જતા ધનેલા નિવાસી પરમાર ભરતભાઇ વજાભાઈ ને બોરોલ થી દેસાઈપુરા વચ્ચે આયસર (GJ-07-YZ-6319) અડફટેતી લેતા ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.