જોખમ.....
બારડોલી ના ચાંદ પીર દરગાહ તરફ થી જતા રાસતા પર એક વૃક્ષ એવી છે જે જમીન ના મૂળ ભાગે માટી ખાસી જતા એક તરફ ઝુકી ગઈ છે લોકો એવુ કહે છે આ વૃક્ષ ગમે ત્યારે પણ પડી શકે અને આના લીધે આવતા જતા માણસ ને ગમે ત્યારે જોખમ નો સામનો કરવુ પડશે.