logo

Banaskantha idar kasba ma police constable nasha ni halat ma karel mara mari ane gali galoch virudh aimim dvara police ne arji

*ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન.*
*તારીખ 21/03/24* *ગુરૂવારના રોજ ગુજરાત ગૃહ મંત્રી શ્રી હર્ષ રમેશ સંઘવી સાહેબ ને ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીરભાઈ કાબલી વાલા સાહેબના આદેશ પર AIMIM પાર્ટી દ્વારા આવેદનપત્ર* *આપવામાં આવ્યો છે તારીખ 18/3/2024 રોજ બનાસકાંઠા ઈડર કસ્બા વિસ્તાર મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાદવ દ્વારા* *નશા ની હાલત મા મસ્જિદ માથી ઈબાદત કરી બહાર નિકળનાર નમાઝીયો ને ગાળા ગાળ કરી માર મારવાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે આવી* *ધટના ને અમે વખોળીયે છીએ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાદવ ને તત્કાલિન પ્રભાવ થી* *સસ્પેન્ડ કરવામા આવે પવિત્ર રમજાન માસ દરમિયાન ગુજરાતની તમામ મસ્જિદો પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે જેથી અમારા* *ગુજરાતમાં શાંતિ ન બગડે એવી માંગ ઑલ ઈન્ડિયા મજલિસે ઈતેંહાદુલ મુસ્લિમીન AIMIM પાર્ટી કરે છે*

*અબ્દુલ બશીર શૈખ*
*AIMIM*
*સુરત શહેર જિલ્લા પ્રમુખ.*
*AIMIM ગુજરાત પ્રદેશ*

0
2070 views