GUJARAT UNIVERSITY
AHMEDABAD
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારા મારી અને તોડફોડ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે વ્યકિતઓની ધરપકડ કરાઈ
1) હિતેશ રાખુભાઈ મેવાડા
2) ભરત દામોદરભાઈ પટેલ
@GujaratPolice @AhmedabadPolice @MEAIndia
#gujratuniversity #AhmedabadPolice