logo

દ્વારિકા પગપાલું યાત્રિકોની સેવા કરનાર સ્વયમ સેવકો ની મહેનત ને રંગ આપતા જામનગરના સમાજ સેવક શનિ કુમાર પરમાર

જય દ્વારકાધીશ

સમગ્ર દેશમાં દ્વારકાધીશનું મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે અને હાલ હોળી જેવા પવિત્ર અવસર પર ઘણા બધા શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી ને દ્વારકાધીશના દર્શન કરવા માટે જતા હોય છે ચાલી ને જતા શ્રદ્ધાળુઓ માટે રહેવા તેમજ જમવાની ઉત્તમ વ્યવસ્થા ખુબજ સારી રીતે રસ્તા પર આવેલા કેમ્પ જે નિશુલ્ક ચલાવવા માં આવે છે અને સ્વયમ સેવકે દ્વારા ખુબજ સેવા પૂરી પાડવામાં આવે છે....તો આ બધા સ્વયમ સેવકો ને ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.જેમાં જામનગર ના સમાજ સેવક શનિ કુમાર પરમાર દ્વારા નિરીક્ષણ કરી ને તમામ સ્વયમ સેવકોની સેવાને બિરદાવવા માં આવી રહી છે.

131
7608 views