આ તો ખોતુ કહેવાય....
બારડોલી મા સાંજે 5 વાગે કચરા ના ગાડી મૂકી દેવાય છે અને સવારે 9 વાગે લેઇ જવા મા આવે છે તેમ છતા પણ લોકો કચરા ગાડી મા નાખવા ના બદલે નીચે ઠગલા લગાવી દેય છે તેમ આવતા જતા લોકો ને તકલીફ થાઇ છે બારડોલી નગરપાલિકા ને જાગરૂત થવી જોઈએ