logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

પાણીની તકલીફથી અબોલા જીવ મુશ્કેલીમાં મુકાયા

નલિયા બ્યુરો તા. ૧૭ નલિયા ની સિદ્ધેશ્વર નગર સોસાયટી ૨ માં પાણીના બખ્ખા..... અબડાસા તાલુકાની સિદ્ધેશ્વર નગર સોસાયટી ૨ માં પ્લોટ નંબર ૫૮ માં તેમજ તેની બાજુના અન્ય બે મકાનમાં છેલ્લા દસ મહિનાથી
આ ૩ ધરો માં પાણી આવતું નથી.આ બાબતે વારંવાર લેખીતમાં અને મૌખિક રજૂઆતો મામલતદાર ઓફીસ તાલુકા પંચાયત કચેરી તેમજ ગ્રામ પંચાયત માં અસંખ્ય વાર કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈ દરકાર કરવામાં આવી નથી. ત્યાં નાં સ્થાનિક રહેવાસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે અમો અહી ૧૨ વર્ષ ઉપર થી
અમો અહી રહીએ છીએ પણ છેલ્લા ૧૦ મહીના થી અમો હેરાન પરેશાન થઇ ગયા છીએ. ટુંક સમયમાં નિવેડો નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી આપી હતી.. જગદીશ ઠક્કર....

130
4630 views

Comment