ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી ઘટનાના સરકારમાં ઘેરા પ્રત્યાઘાત
ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી ઘટનાના સરકારમાં ઘેરા પ્રત્યાઘાતગૃહ રાજ્યમંત્રીએ બોલાવી તાત્કાલિક ધોરણે બેઠકઅમદાવાદ સર્કિટ હાઉસમાં બોલાવી તાત્કાલિક બેઠકબેઠકમાં રાજ્યના DGP, અમદાવાદ પોલીસ કમિશનર સહિત અધિકારીઓ રહેશે હાજરસમગ્ર ઘટનાનો ગૃહમંત્રીએ માંગ્યો અહેવાલબેઠક પૂર્ણ થયા બાદ તપાસના થઈ શકે છે આદેશ...🖋️