logo

કચ્છ મોરબી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિતેશભાઈ લાલણ નુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નાં હોદેદારો એ સન્માન કર્યું

ગાંધીધામ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 16/3/2024 ના રોજ કચ્છ મોરબી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિતેશભાઈ લાલણ કોંગ્રેસ પાર્ટી કચ્છી છે ત્યારે તેમને સમાને સમારોહ કાર્યક્રમ રાખવામાં આવેલ પૂર્વ કચ્છ યુવા કોંગ્રેસ ના પ્રમુખ પણ છે અને આટલી નાની ઉંમરે કોંગ્રેસ પાર્ટી કચ્છ મોરબી ના લોકસભા ના ઉમેદવાર ને ટીકીટ આપી છે કોંગ્રેસ પાર્ટી એક એક કાર્યકર્તા અત્યારથી જ કામે લાગી જવા અનુરોધ કરવામાં આવેલ અને જન જન લોકો સુધી જઈને રોજગારી /મોંઘવારી/ખેડૂતના મુદાઓ ભ્રષ્ટાચાર શિક્ષણ મુદાઓ આરોગ્ય વિવિધ મુદ્દાઓ લઈને લોકો પાસે જશુ
કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજેન્દ્રસિંહ જાડેજા. શહેર પ્રમુખ ભરતભાઈ ગુપ્તા તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા. માજી ધારાસભ્ય વાલજીભાઈ દનિચા, ભરતભાઈ સોલંકી. વિરોધ પક્ષના નેતા સમીષભાઈ જોષી. કચ્છ જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ ચેતનભાઈ જોશી, રાજુભાઈ શર્મા. અલ્પેશભાઈ જરૂ. કાસમભાઈ ત્રાયા કરછ જિલ્લા આમ આદમીના પ્રમુખ કે ડી દેવરીયા. પ્રભારી ડો કાયનાતબેન અન્સારી. મહામંત્રી નિલેશભાઈ મહેતા.
શહેર પ્રમુખ રાજુભાઈ લાખાણી. મહામંત્રી રાયસીભાઇ દેવરીયા. અમૃતભાઈ રાઠોડ. બળવંતસિંહ ઝાલા. ધનરાજ સિંહ ખાલસા, દાનાભાઈ બગડા. દશરથ સિંહ ખંગારોત. નાગશી ભાઈ નોરીયા દશરથભાઈ જોશી. ઈસ્માઈલ ભાઈ માજોઠી રમેશભાઈ.જરૂ મનીષભાઈ ભાટીયા. શામજીભાઈ આગરીયા. જગદીશભાઈ ગઢવી. ઓસમાણભાઈ કોરેજા સિકંદર ભાઈ પઠાણ. વિષ્ણુભાઈ કિપ્લાણી. મહેશભાઈ કેવલરામાણી. ઘનશ્યામભાઈ મીરાણી. સબીરભાઈ કુરશી. પરબતભાઈ ખટાણા. રામજીભાઈ મુછડીયા. રાયશી ભાઈ પરમાર. અનવરભાઈ પઠાણ. રમેશભાઈ આહીર નવીનભાઈ અબચુગ. એસ.કુમાર રાણા. આત્મારામભાઈ સુઠા. પરબતભાઈ પ્રજાપતિ. વાલજીભાઈ બડીયા. બુધારામ ભાઈ ધુઆ, રમેશભાઈ પ્રજાપતિ, સોમાભાઈ પરમાર. ગીરીશભાઈ ચાવડા. મોતીરામ બાપુ. લાલજીભાઈ ડોરૂ. ધીરજભાઈ સીજુ. દેવજીભાઈ માતંગ. ગોપાલભાઈ આહીર,કૌશિક ભાઈ ગોસ્વામી.
વસંતભાઈ. આનંદભાઈ. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી શેરબાનુ ખલીફા કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધા સિંગ ચૌધરી. તાલુકા પ્રમુખ જ્યોતિબેન બાલસરા કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ ઉમાબેન સૈની. જુમાબેન મહેશ્વરી. નમનબેન ખાલસા. સોનલબેન આહીર. રેખાબેન કેવરામણી.
સીમાબેન નજમાબેન. સીતાસિંગ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેવું લતીફભાઇ ખલીફા સંગઠન મહામંત્રી ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિ ની યાદી જણાવેલ છે

0
0 views