ગુજરાત લોકસભાની ચૂંટણી જાહેર
7 મેં 2024 નાં દિવસે ગુજરાતની 26 બેઠક પર મતદાન.સાથે સાથે 5- વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી નું પણ મતદાન થશે.