શ્રમિક અન્નપૂર્ણા યોજના
ગયકાલે તારીખ ૧૧/૦૩/૨૦૨૪ ના રોજ બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને *"શ્રમિક અન્નપૂર્ણા યોજના"* અંતર્ગત ફક્ત રૂ. ૫/- માં પૌષ્ટિક ભોજન આપવાના ઉમદા કાર્યનો શુભારંભ ના *દાહોદ જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન માન્ય કિષ્નરાજ ભુરીયા તથા ઝાલૉદ તાલુકા પંચાયત ના પુર્વ ઉપ પ્રમુખ માન્ય અનિતા બૅન મછાર* ના વરદ હસ્તે થયેલ છે ઝાલોદ નગરમાં રહેતા જિલ્લા તથા મંડલ,મૉરચા ના તથા શહેરના તમામ કાર્યકર્તાઓ અને નગરપાલિકા ચૂંટણી લડેલા તમામ સભ્યોને પધારવા હાર્દિક આમંત્રણ આપેલ હતુ.તારીખ : ૧૧/૦૩/૨૦૨૪સમય : સવારના ૦૮:૩૦ કલાકે.સ્થળ : ઠુઠી કંકાસીયા ચૉકડી, ઝાલૉદ *આભાર,**ભાજપા ઝાલૉદ શહેર.*