logo

આજરોજ આરાધના ધામ જામખંભાળિયા ખાતે એસ.ટી મજદૂર સંઘ જામનગર વિભાગની સાધારણ સભા

આજરોજ આરાધના ધામ જામખંભાળિયા ખાતે એસ.ટી મજદૂર સંઘ જામનગર વિભાગની સાધારણ સભા પ્રમુખશ્રી કનકસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં નીચે મુજબના જામનગરના હોદ્દેદારોની વરણી કરવામાં આવી અને આ કાર્યક્રમમાં મહામંત્રી મહાસંઘ જગદીશભાઈ પટેલ તેમજ કોષાધ્યક્ષ વનદીપસિંહ મહિડા હાજર રહેલા હતા અને જામનગર વિભાગ ના પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ વાળા,મહામંત્રી સંજયભાઈ ડોડીયા તેમજ ઉપપ્રમુખ મૂળજીભાઈ ચાંડપા અને મહિપતભાઈ ઉંદરિયા વધારાના મહામંત્રી તરીકે હિતેન્દ્રસિંહ જાડેજા અને હિતેશભાઈ ગઢવી ની વરણી કરવામાં આવેલ જેમાં જામનગર વિભાગના કાર્યાલય મંત્રી સોલંકિભાઈ તેમજ આગેવાન વાળા ભાઈ તેમજ જામનગર વિભાગની ટીમ દ્વારા પુષ્પગુચ્છ તેમજ ફૂલહાર થી સન્માન કરેલ અને વિભાગના કાર્યકર્તાઓ દ્વારા આગેવાનોને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવેલ

Rahul Gandhi
Jamnagar

5
1465 views