પોરબંદર સંસદ બેઠક પર પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલય ભારત સરકાર મંત્રી શ્રી મનસુખ માંડવીયા પોરબંદર બેઠક પર થી સંસદ ની ચુંટણી લડશે.
આજ રોજ તા. ૦૮/૦૩/૨૦૨૪ ના રોજ શ્રી મનસુખ માંડવીયા પોરબંદર તેમજ કુતિયાણા ની મુલાકાત લીધી અને વિસ્તાર ના લોકો સાથે મુલાકાત લીધી.