દાંડિયા રાસ, ગરબા સાથે સાથે કસરત... મનોરંજન અને તંદુરસ્તી મેળવો એક સાથે...
અહીં મનોરંજન સાથે તંદુરસ્ત જીવન મળશે તદ્દન મફત....આધુનિક, પ્રાચીન અને અર્વાચીન દાંડિયાના સ્ટેપ્સ શીખો આખું વર્ષ અને સાથે સાથે એરોબીક્સ કરો તદ્દન મફત........