logo

*આજે* તા ૧૬/૨/૨૦૨૪ *સુપ્રીમ કોર્ટ દ્વારા લોકશાહી બચાવવા માટે ઇલેક્ટ્રોલ બોન્ડ ઉપર પ્રતિબંધ અને છેલ્લા 5 વર્ષ માં કઈ પાર્ટી ને કેટલું ફંડ મળિયું તેની વિગત જાહેર કરવાનો પણ SBI ને આદેશ આપવામાં આવીયો છે છેલ્લા 5 વર્ષ માં BJP ને ઇલેટ્રોલ બોન્ડ ના માધ્યમ થી 16518 કરોડ રૂપિયા મોટી મોટી કંપની પાસે થી મેળવીયા છે તેની પણ વિગત આવતા દિવસો માં આવશે જેમાં ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે

*આજે*
તા ૧૬/૨/૨૦૨૪
*સુપ્રીમ કોર્ટ દ્વારા લોકશાહી બચાવવા માટે ઇલેક્ટ્રોલ બોન્ડ ઉપર પ્રતિબંધ અને છેલ્લા 5 વર્ષ માં કઈ પાર્ટી ને કેટલું ફંડ મળિયું તેની વિગત જાહેર કરવાનો પણ SBI ને આદેશ આપવામાં આવીયો છે છેલ્લા 5 વર્ષ માં BJP ને ઇલેટ્રોલ બોન્ડ ના માધ્યમ થી 16518 કરોડ રૂપિયા મોટી મોટી કંપની પાસે થી મેળવીયા છે તેની પણ વિગત આવતા દિવસો માં આવશે જેમાં ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જેના વિરોધમાં દેખાવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કા. પ્રમુખ હેરી ઓડ, પવન ગુપ્તા, અરબાઝ પઠાણ, નિખિલ સોલંકી આશિષ કોટડીયા* સયાજીગંજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આયી.

124
3175 views