logo

શ્રી નેત્રા પ્રાથમીક શાળા નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

શ્રી નેત્રા પ્રાથમીક શાળા નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
જેમા ૫૦ જેટલા બાળકો અને ૪ શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ પ્રવાસ યોજવામાં આવ્યો.
પ્રવાસ માંબાળકો ને અમદાવાદ અને ગાંધીનગર ના મહત્વ નાં સ્થળો ની મુલાકાત કરાવામાં આવી હતી.
અમદાવાદ માં કાંકળીયા તળાવ અને સાયન્સ સીટી ની મુલાકત કરી.
જ્યારે ગાંધીનગર માં અડાલજ ની વાવ, વિધાનસભા, તેમજ મહાત્મા ગાંધી મંદીર ની મુલાકાત કરી.
વિધાનસભા માં શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોર સાહેબ તેમજ અબડાસા ના ધારાસભ્ય શ્રી પ્રધુમ્નસિંહ જાડેજા જોડે મુલાકાત કરી.
બાળકો એ ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રવાસ નો આનંદ માણ્યો અને તેમના માર્ગદર્શક શિક્ષકો આચાર્ય રજનીકાંત પરમાર, આ.શિ લહેરીકાંત ગરવા, આ.શિ કોમલબેન પટેલ, આ.શિ રિનલબેન રાવલ નો વાલીઓ તેમજ બાળકો એ આભાર વ્યક્ત કરીયો.

4
2750 views