સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં રામજી મંદિરે ધ્વજા રોહણ
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં રામજી મંદિરે ધ્વજા રોહણ
વિજપડી ગામના લાલભાઈ સોની અયોધ્યા દર્શન કરવા ગયા હોય ત્યારે પોતાના ભાવથી છેક અયોધ્યાથી ભગવાન શ્રી રામચંદ્રજી ની ધજા લાવી સમસ્ત ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરીને રામજી મંદિરે ધ્વજા ચઢાવવામાં આવી હતી.
આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાવ પૂર્વક ધજા ચઢાવવામાં આવી હતી
અહેવાલ પ્રતાપ રાઠોડ