logo

ગુજરાત રાજ્ય ના જૂનાગઢ જિલ્લા ના બડીયાવડ ગામ મા માતાજી દેવલ માતાજી ના મંગલ પ્રારંભ નિમીતે લોકડાયરો

કલાકાર પદ્મ વિભૂષણ શ્રી ભીખુદાનભાઈ ગઢવી તેમજ કીર્તિદાન ગઢવી જેવા અનેક કલાકાર ની હાજરી હતી અને જૂનાગઢ ની આજુ બાજુ ના ગામડા તેમજ માતાજી ના ભાવિક ભક્તો ની બહુ મોટી સંખ્યામાં માનવ વેદની ઉમટી પડી હતી તેમજ દિવસ ના શતચંડી મહાયજ્ઞ અને રાત્રી ના સમયે લોક ડાયરા નું આયોજન કરેલ હતું

8
3171 views