logo

*ખેલ મહાકુંભ અંતર્ગત નહેરુ નગર (અમદાવાદ)સ્કૂલમાં ટી શર્ટ નું વિતરણ કરાયુ*

*ખેલ મહાકુંભ અંતર્ગત નહેરુ નગર (અમદાવાદ)સ્કૂલમાં ટી શર્ટ નું વિતરણ કરાયુ*
આપણા લોકલાડીલા અને ગાંધીનગર લોકસભાના સહકારિતા મંત્રી અને ભારતના ગૃહરાજ્યમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના ખેલ મહાકુંભ(ખેલો ગાંધીનગર) માં જોડાવા હેતુ અમદાવાદના નહેરુનગર પ્રાથમિક શાળા માં જે ખેલો ગાંધીનગરમાં જોડાવા માટે સ્કૂલના છોકરાઓને શ્રી અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલય દ્વારા ટી શર્ટોનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે સરખેજ વોર્ડના મહામંત્રી વિજય ઠાકોર, લઘુમતી મોરચા ગુજરાત પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ અને સરખેજ વૌર્ડના લઘુમતી સેલના યુવા અને સક્રિય કાર્યકર વહાબ ખાન પઠાણ, સાથે બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશ ઠાકોર સક્રિય કાર્યકર્તા નરેશ ચૌહાણ હાજર રહ્યા તેમજ સમીર ખાન પઠાણ, સલીમભાઈ કુરેશી વિશેષ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું,

40
4509 views