logo

ગુજરાત વિધાન સભા ના ચોથા સત્ર ની જાહેરાત

ગુજરાત રાજ્ય ના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી એ ગુજરાત વિધાનસભા ના ચોથા સત્ર નું આહવાન કર્યું છે .ગુજરાત વિધાનસભા નું ચોથું સત્ર પહેલી ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહીના સુધી ચાલસે . જેમાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે .
ચાર દિવસ સુધી બજેટ પર ચર્ચાઓ થશે : શંકર ચૌધરી
બીજી ફેબ્રુઆરી ના રોજ બજેટ વિધાન સભા ના ગૃહ માં રજૂ કરવામાં આવશે .
વધુ માં વિધાનસભા હવે ફિજિકલ માંથી ડિજિટલ બની છે
ગુજરાત ની વિધાનસભા માં હવે ડિજિટલ કામગીરી થાય તે માટે તમામ ધાર સભ્યો ને તાલીમ પણ આપવામાં આવી છે : શંકર ચૌધરી

0
291 views