logo

આજે ગીરસોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી એમાં હાજરી આપી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની પ્રેરણાથી પ્રારંભ થયેલી આ યાત્રા દેશના છેવાડાના નાનામાં નાના માણસ સુધી પહોંચી સરકારી યોજનાઓ અને એના લાભોથી રુબરુ કરાવે છે.

આજે ગીરસોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી એમાં હાજરી આપી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની પ્રેરણાથી પ્રારંભ થયેલી આ યાત્રા દેશના છેવાડાના નાનામાં નાના માણસ સુધી પહોંચી સરકારી યોજનાઓ અને એના લાભોથી રુબરુ કરાવે છે. તેવાજ સંકલ્પ સાથે ગીરસોમનાથ જુનાગઢ
સાંચદસભ્ય શ્રીરાજેશભાઈચુડાસમા તથા તાલાલાતાલુકા ના ટીડીયોસાહેબ તથા બોરવાવલોકો
હાજરી આપીહતી

42
7168 views