logo

આપણો સંકલ્પ વિકસિત ભારત. આજ રોજ માળિયા (હા) તાલુકાના ખેરા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચી હતી.આ તકે સરકારની વિવિધ જન કલ્યાકારી યોજનાઓ ની માહિતી અને લાભ આપવામાં આવ્યો હતો મારી સાથે જુનાગઢ /ગીર સોમનાથ ના સાંસદ શ્રી Rajesh Chudasama હાજર રહ્યા

આપણો સંકલ્પ વિકસિત ભારત.

આજ રોજ માળિયા (હા) તાલુકાના ખેરા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચી હતી.આ તકે સરકારની વિવિધ જન કલ્યાકારી યોજનાઓ ની માહિતી અને લાભ આપવામાં આવ્યો હતો મારી સાથે જુનાગઢ /ગીર સોમનાથ ના સાંસદ શ્રી રાજેશભાઈચુડાસમાહાજર રહ્યા હતા તથા માગરોળ માળિયાહાટીના ધારાસભ્ય શ્રીભગવાનજીભાઈ કરગઠી
હાજર રહ્યા

83
9524 views