ગાંધીનગર માં ગિફ્ટ સિટી ખાતે માનનીય મુખ્યમંત્રી ના હસ્તે ડેટા સેન્ટર નું શિલાન્યાસ ..
ગાંધીનગર માં ગિફ્ટ સિટી ખાતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે એશિયા ની પ્રતિષ્ઠિત કંપની CtrIS ગ્રુપ ના ગાંધીનગર- 1 ડેટા સેન્ટર નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું . તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન ના મજબૂત નેતૃત્વ માં ભારત સાથે જોડાવવા અનેક દેશો તત્પર છે . ગિફ્ટ સિટી માં અનેક ફાઇનાન્સ - ટેક કંપની ઑ કાર્યરત છે ત્યારે આગામી સામે માં તૈયાર થનાર ડેટા સેન્ટર ખૂબ જ મહત્વ નું પુરવાર થસે .