logo

માનનીય અમિત શાહ આવતી કાલે કાલોલ શહેર માં ..

ગાંધીનગર જિલ્લા ના કલોલ તાલુકા ના પાનસર ગામે નિર્માણ પામી રહેલા તળાવ નું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના હસ્તે આવતી કાલે 24 ડીસેમ્બર 2023 ના રોજ લોકાર્પણ કરવામાં આવશે .

82
9160 views