logo

અરણીના પાનનો ઉકાળો

અરણીના પાનનો ઉકાળો શીતળા, ઓરી વગેરે જેવા રોગોમાં ખુબ જ ફાયદાકારક છે.

તેના મૂળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે, જે ચામડીના ઘણા રોગો મટાડે છે.

આંખોના રોગ, શરદી અને વિષ-ઝેર સેવનમાં તથા ઉલટી-ઉબકામાં અરણીનું સેવન ખુબ જ હિતકારી છે.

0
2486 views