logo

સંજેલી મીલવાળી ચાલી મા બંધ મકાન મા તસ્કરો એ કર્યો હાથ ફેરો

મોઢે બુકાની બાધી ચોર લૂંટારુઓ બંધ મકાન ને બનાવ્યો ટાર્ગેટ

ધર મા રોકડ રકમ સોના ચાંદી ના દાગીના સહીત ની લાખો રુપિયા ની ચોરી કરી લુટારાઓ ફરાર

ચોર લૂંટારુઓ વીજપોલ ઉપર થી ધર મા ચડ્યા હોવાનુ પ્રાથમિક તારણ

સંજેલી પોલીસ ધટના સ્થળે પોહચી

નોધ-ધર માલીક બહાર હોવાના પગલે હજી ફરીયાદ નોધાઇ નથી

0
0 views