Yuva Sena Ahmedabad city
આજરોજ 15 મી ઓગસ્ટ એટલે કે આઝાદીનો દિવસ ત્યારે યુવા સેના અમદાવાદ શહેર દ્વારા યુવા સેનાના મધ્યસ્થ કાર્યાલય ધ્વજ વંદન કરવામાં આવ્યું અને રાષ્ટ્રીય ગીત અને દેશભક્તિ ગીત ગાઈને સૈનિકોને સલામી આપી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી એમાં ગુજરાત પ્રદેશ પ્રભારી સુનિલ ભાઈ પંચાલ, અમદાવાદ શહેર પ્રમુખ રવિભાઈ રામચંદાની, અમદાવાદ શહેર ઉપપ્રમુખ નીરજભાઈ ગજ્જર, તાલુકા ઉપપ્રમુખ ગણપતભાઇ બજાણીયા, તથા દરેક વોર્ડના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી તથા દરેક કાર્યકર્તાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને આપણો દેશ સદાય આઝાદ રહે દેશ ઉપર કોઈ આપત્તિ ન આવે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.