ગુજરાતના ખેડા જિલ્લામાં આર્યુવેદિક સિરપના સેવનથી 6 લોકોનાં મોત નિપજ્યા
ગુજરાતના ખેડા જિલ્લામાં આર્યુવેદિક દવા પીવાથી 6 લોકો ના મોત
ખેડા જિલ્લામાં આર્યુવેદિક દવા પીવાથી 6 વ્યક્તિ ના મોત નિપજ્યાં હતાં.
આ દવા જોવા મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન જાણ કરવી.