logo

હિંમતનગર ખાતે નવીન શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત નવીન ભોજન કેન્દ્રોનું ઉદઘાટન કરતા મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર ******************* જિલ્લાનાં શ્રમિક

સાબરકાંઠા જિલ્લામાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ આયોજિત શ્રીમતિ સવિતાબેન માણેકલાલ રાજચંદ ગાંધી,દિગંબર જૈન સમાજવાડી,મહાવીરનગર,હિંમતનગર ખાતે શ્રમિક અન્ન પૂર્ણા યોજના અંતર્ગત નવીન ભોજન કેન્દ્રોનું ઉદઘાટન કરાયુ હતું.

106
10657 views