logo

બુથ સશક્તિકરણ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના હેતુ સાથે આજ રોજ હાલોલ વિધાનસભાના હાલોલ તાલુકા,હાલોલ નગર તથા ઘોઘંબા તાલુકા મંડળની બેઠક

બુથ સશક્તિકરણ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના હેતુ સાથે આજ રોજ હાલોલ વિધાનસભાના હાલોલ તાલુકા,હાલોલ નગર તથા ઘોઘંબા તાલુકા મંડળની બેઠક ભાજપા હાલોલ વિધાનસભા કાર્યાલય ખાતે જીલ્લા ભાજપા પ્રભારી શ્રી Dr Bharat Dangar ,જીલ્લા પ્રમુખ શ્રી Ashwinbhai Patel તથા જીલ્લા મહામંત્રી શ્રી Mayank Desai જીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામા આવી.

20
7161 views
  
2 shares