રામ મંદિર ભૂમિ પૂજન: રાહુલ ગાંધીથી કેજરીવાલ- ઓવૈસી સુધી, જાણો કોને શુ કહ્યું
અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યુઅયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યુ હતું. રામ મંદિરના ભૂમિ પૂજન પર વિવિધ રાજકીય નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીથી લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની પ્રતિક્રિયા આપી રામને યાદ કર્યા હતા.