logo

ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તાર ના યાવરપુરા ગામે થી સગીર વયની યુવતી અપરણ કરનાર ને આધુનિક ટેક્નોલોજી નો ઉપયોગ કરીને આ બને ને

ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તાર ના યાવરપુરા ગામે થી સગીર વયની યુવતી અપરણ કરનાર ને આધુનિક ટેક્નોલોજી નો ઉપયોગ કરીને આ બને ને ધાનેરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.

ધાનેરા પોલીસ મંથક કે યાવરપુરા ગામ ની સગીર વયની યુવતી નું અપરણ થયાં ની ફરિયાદ જુલાઈ માં નોંધાઈ હતી..સગીર વયની યુવતી અને યુવક બને બેગ્લોર હોવાની જાણ થતા

ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર સ્પેશિયલ ટીમ બનાવીને બેગ્લોર મુકામે મુકી દેવાયા હતા આધુનિક ટેક્નોલોજી ઉપયોગ કરીને આ કામ ભોગ બનનાર સગીર વયની યુવતી નું અપરણ કરનાર આરોપી બેસરાજી મલાજી ઠાકોર રહેવાસી છે યાવરપુરા તા. ધાનેરા વાળા બેગ્લોર મુકામે થી પકડી પાડવામાં આવ્યા હતા આ બને ને ધાનેરા પોલીસ મથક લાવવામાં આવ્યા હતા

121
21063 views
  
1 shares