નવીવાડી ગામે દૂધ ડેરી ની સામેજ ડેરી કાર્ય કરો દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી ન લેતા વધુ પ્રમાણમાં કાદવ કીચડ થતા ડેરીમાં
નવીવાડી ગામે દૂધ ડેરી ની સામેજ ડેરી કાર્ય કરો દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી ન લેતા વધુ પ્રમાણમાં કાદવ કીચડ થતા ડેરીમાં દૂધ ભરવા માટે આવતા લોકોને આવી હાલાકીનો ભોગ બનવું પડ્યું છે .શુ આજ પરિસ્થિતિ માં લોકોને દૂધ ભરવા માટે આવવું પડશે.કે કોઈ આયોજન કરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું.