logo

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની વાડી ગ્રામ પંચાયત ની સરપંચ ની ચૂંટણીમાં અન્ય વર્ષો કરતા આ વર્ષે મતદારોની લાઇન જોઈને એવું

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની વાડી ગ્રામ પંચાયત ની સરપંચ ની ચૂંટણીમાં અન્ય વર્ષો કરતા આ વર્ષે મતદારોની લાઇન જોઈને એવું લાગે છે કે ગામ લોકોએ જબરજસ્ત રસ લઈને મતદાન કર્યું હશે. જે આપ  નજરે જોઈ શકો છો.  .રીપોર્ટ બાય.જીજ્ઞેશ જોષી 

0
14635 views