logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

દ્રુતિ પટેલને મોર્ડન પેન્ટાથ્લોનમાં બ્રોન્ઝ મેડલ પર અભિનંદન (દશકોસી લેવા પાટીદાર સમાજ)

ગુજરાત : દ્રુતિ પટેલને 15મી મોર્ડન પેન્ટાથ્લોન નેશનલ ચેમ્પિયનશિપ 2026 (બાયથ્લોન/ટ્રાયથ્લોન) માં બ્રોન્ઝ મેડલ જીતવાનાં બદલ ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા છે. તેમણે માત્ર પોતાના પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

તેમની મહેનત અને સફળતા આગામી યુવા પ્રતિભાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. ભવિષ્યમાં દ્રુતિ પટેલ વધુ ઊંચા શિખરો સર કરીને દેશનું નામ વૈશ્વિક સ્તરે ચમકાવશે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી છે.

5
1823 views

Comment