'વિશ્વ પર્યાવરણ દિવસ'ની અઢળક શુભકામનાઓ !!
આપણે સૌ પ્રકૃતિના ઉપાસક છીએ, આપણી જીવનશૈલીમાં પર્યાવરણના દરેક પાસાં પ્રત્યે આદરભાવ વ્યાપ્ત છે.
યશસ્વી પ્રધ
'વિશ્વ પર્યાવરણ દિવસ'ની અઢળક શુભકામનાઓ !!
આપણે સૌ પ્રકૃતિના ઉપાસક છીએ, આપણી જીવનશૈલીમાં પર્યાવરણના દરેક પાસાં પ્રત્યે આદરભાવ વ્યાપ્ત છે.
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા લેવામાં આવેલા પર્યાવરણ સંરક્ષણ તથા આબોહવા પરિવર્તનના ઉપાયોનું અનુસરણ આજે આખું વિશ્વ કરી રહ્યું છે. 'મિશન લાઇફ' દ્વારા ભારતે પ્રકૃતિ સંરક્ષણ માટે એક નવી દિશા શોધી છે.
Aima media dheanoj sagar