આજરોજ ગાંધીનગર હીરાભાઈ સોલંકી ના નિવાસ્થાને 21 જૂનના તાલ યોજાવવા જઈ રહેલ અખિલ ભારતીય કોળી સમાજનો રાષ્ટ્રીય સંમેલનમાં જવા માટેની ચર
આજરોજ ગાંધીનગર હીરાભાઈ સોલંકી ના નિવાસ્થાને 21 જૂનના તાલ કટોરા સ્ટેડિયમ માં યોજાવવા જઈ રહેલ અખિલ ભારતીય કોળી સમાજનો રાષ્ટ્રીય સંમેલનમાં જવા માટેની ચર્ચા કરવામાં આવી જેમાં અખિલ ભારતીય કોળી સમાજના મનુભાઈ ચાવડા સાહેબ વગેરે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ચાલો દિલ્હી... ચાલો દિલ્હી...
Aima media dheanoj sagar