ધર્મશાલા: પરિધીબેન જોષીએ નેશનલ કરાટે ચેમ્પિયનશિપ જીતી
ધર્મશાલા: કુ.ચિ. પરિધીબેન આનંદભાઈ જોષી, જે માધવપુર (ઘેડ) પરીશ્રમ સ્કૂલમાં ધોરણ ૫માં અભ્યાસ કરે છે, તેમણે હિમાચલ પ્રદેશમાં ૨૩ અને ૨૪ મે ૨૦૨૬ના રોજ યોજાયેલા નેશનલ લેવલ કરાટે ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
પરિધીબેનને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યું છે. તેમના માતાપિતા, પરિવાર, અને સ્કૂલ આજક ગામ તેમજ જીલ્લા અને ગુજરાત રાજ્યનું નામ રોશન થયું છે. પ્રફુલભાઈ ડી. જોષી દ્વારા આ સફળતાની પ્રશંસા કરવામાં આવી છે.