logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

અમરેલી ખાતે શ્રી રામેશ્વર સત્સંગ મહિલા મંડળ દ્વારા ભાગવત કથા માં પૂ ભક્તિબાપૂ એ બીજા દિવસે રાજા પરીક્ષિત ની કથા સંભળાવી.

અમરેલી ખાતે શ્રી રામેશ્વર સત્સંગ મહિલા મંડળ દ્વારા ભાગવત કથા માં પૂ ભક્તિબાપૂ એ બીજા દિવસે રાજા પરીક્ષિત ની કથા સંભળાવી.

સાવરકુંડલા થી પાંચ કિલોમીટર હાથસણી રોડ ઉપર મનોરોગી આશ્રમ માનુ મંદિર આવેલું છે જ્યાં પૂજ્ય ભક્તિ બાપુ રખડતા ભટકતા નિરાધાર મહિલાઓની વિના મૂલ્ય સેવા કરે છે અને અત્યાર સુધીમાં 135 મનોરોગી બહેનો સાચી છે સમાજમાં પુનઃસ્થાપિત થઈ છે કથા ક્ષેત્રમાં પોણી 300 કથા વાંચી અને માનવ મંદિર આશ્રમ છેલ્લા 13 વર્ષથી સેવા ચાલુ કરી છે પરંતુ અમરેલીના રામેશ્વર સત્સંગ મહિલા મંડળ ના આગ્રહથી અમરેલી રામવાડી માંડલિયા મંડપ સર્વિસની ઓફિસ નજીક પૂજ્ય ભક્તિ બાપુ માનવ મંદિર સાવરકુંડલા વાળા ની ભાગવત સપ્તાહ શરૂ છે આજે બીજા દિવસે ભક્તિ બાપુ એ રાજા પરીક્ષિતની સુંદર મજાની વાતો કરી કથામાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા સંગીત ભજન અને રાસ ગરબા સાથે જ્ઞાન સાથે ભાગવતના દ્રષ્ટાંતો સાથે આ સુંદર કથામાં ચલાલા દાનબાપુની જગ્યા માંથી કેટલાક બહેનો મહેમાન તરીકે ઉપસ્થિત થયા હતા અને પ્રસિદ્ધ રામાયણ કથાકાર પૂજ્ય રવિરામ બાપુ હરિયાણીની પણ ખાસ ઉપસ્થિતિ હતી આ પ્રસંગે ભક્તિ બાપુના શિષ્ય મનિષા દીદી અને દક્ષા દીદી એ પણ ભક્તિ બાપુના આશીર્વાદ લે કથા શ્રવણ કર્યું હતું અને રવિરામ બાપુનું ખાસ સ્વાગત કરવામાં પણ આવ્યું હતું. સર્વ પિતૃ મોક્ષાર્થ છે આ ભાગવત કથા ના આજે બીજા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં બહારથી મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા

0
24 views

Comment