logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

"પ્રદેશ પદાધિકારી બેઠક" ગુજરાતમાં 2027 યોજાનાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આજે અમદાવાદ ખાતે AAP ગુજરાત પ્રભારી શ્રી ગોપાલ રાય સહિત ગુજરાતના

"પ્રદેશ પદાધિકારી બેઠક"

ગુજરાતમાં 2027 યોજાનાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આજે અમદાવાદ ખાતે AAP ગુજરાત પ્રભારી શ્રી ગોપાલ રાય સહિત ગુજરાતના સૌ સહપ્રભારીઓ તથા AAP ગુજરાતના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પાર્ટીના પ્રદેશના સૌ હોદ્દેદારો સાથે 2027 માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે બેઠક કરી આગમી સમયમાં પાર્ટીની રણનીતિ અંગે ચર્ચા કરી.

0
99 views

Comment