logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ધાતરવાડી ડેમ-2 વિકાસ કાર્યનો શુભ પ્રારંભ

ધાતરવાડી ડેમ-2 વિકાસ કાર્યનો શુભ પ્રારંભ

આજરોજ હીરાભાઈ સોલંકી ની સૂચના તથા ગુજરાત માર્કેટિંગ યાર્ડ નિરંત્રણ બોર્ડના ચેરમેન જીગ્નેશભાઈ ના માર્ગદર્શન હેઠળ ધાતરવાડી ડેમ-2 ને ઊંડો ઉતારવાના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન રાજુભાઈ પડસાળા પાલિકા પૂર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણ, જિલ્લા પંચાયત સભ્ય અરજણભાઈ વાઘ, ખરીદી વેચાણ સંઘના ચેરમેન રમેશભાઈ ડોબરીયા, રમેશભાઈ વસોયા, પૂર્વ પ્રમુખ નાનકાદાદા, પ્રતાપભાઈ બેપારિયા, જયરાજભાઈ ધાખડા, સરપંચ વનરાજભાઈ ધાખડા, મનુભાઈ ધાખડા,જયદીપ ભાઈ કોટીલા ભગીરથભાઈ કોટીલા ભરતભાઈ વાઘેલા સંદીપ ટાંક હિંમતભાઈ જીંજાળા નાગજીભાઈ જીંજાળા તાલુકા પંચાયત સભ્યો, નગરપાલિકા સભ્યો, સંગઠનના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.આ

વિકાસ કાર્યથી વિસ્તારના ખેડૂતો અને રાજુલા શહેર ની જનતાને પાણીની સુવિધામાં મોટો લાભ મળશે અને વિકાસને નવી દિશા મળશે

0
77 views

Comment